વિરોધ પક્ષ ના નેતા શકિત્તસિહ ગોહીલ દ્વારા ગુજરાત માં થતા શિક્ષકોના શોષણ માટે તેમને વિધાનસભા માં ધારદાર રજુઆત કરી અને તેની સરકાર પર કોઇ અસર દેખાતી નથી
તેમને
ફિક્ષ વેતન
૧૯૯૮ પછીના શિક્ષકો ને રક્ષણ આપવુ જોઇએ
આ બાબત પર ખુબ ભાર મુક્યો
તમને શિક્ષકોની ચિતા છે તે જોઇ ને ખુબ આનંદ ની લાગણી થઇ આભાર સહેબ શ્રી
0 Comments