new

fix pagar case status

                   ફિક્સ પગારની નવી મુદત ૧૩-૮-૨૦૧૩ ના રોજ પડી છે મિત્રો હવે તેમાં કદાચ સરકાર નરમ પડી હોય તેવુ દેખાય છે તે સમાધાન કરવાના મૂડ મા હોય તેવુ લાગી રહ્યુ છે.
                   કારણ કે ૧૩/૮/૨૦૧૩ એ ફાઇનલ કેસ ડિસ્પોઝલ તારીખ છે જેથી ૧૩/૮/૨૦૧૩ એ  હકારાત્મક કે નકારાત્મક નિર્ણય આવવાની શક્યતા દેખાઇ રહી છે.
 
                  તેથી જ તેઓએ ૧૪ મા નાણા પંચ દ્વારા એક માહિતિ એકત્રિત કરવામાં આવી રહિ છે. જેમા ૨૦૦૭-૦૮ થી ૨૦૧૨-૧૩ ની ફૂલ પગાર ની માહિતિ મંગાવવામા આવી રહિ છે જેનો પરીપત્ર નીચે છે.
 
                  સહાયક મિત્રો ભગવાને પ્રાથના કરો કે હવે નવી મુદત ના પડે  અને ૧૩/૮/૨૦૧૩ ના રોજ સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી દે.
                 જો સરકાર હારી જાય તો તેને ૧૯૯૮ થી જે મિત્રો સહાયક માં જોડાયા છે તેમેને નીચે પ્રમાણે અસર થાય

૧. ૧૯૯૮ થી બધાજ કર્મચારી ને ફુલ પગાર મળે.

૨. ૧૯૯૮ થી દરેક સહાયક ને ૫ ઇજાફા( increment ) આપવા પડે
.
૩. એરિયર્સ બીલ બનાવા પડે.

૪.જે ઉચ્ચતર ૧૪ વર્ષે મળે તે ૯ વર્ષે આપવુ પડે.

૫.મહત્વ ની વાત એ છે કે ૧/૫/૨૦૦૫ થી પહેલા ના  બધાજ કર્મચારી C.P.F. ને બદલે G.P.F.મા આવે.

                બસ સરકાર ને ઉપર ના પાંચ મુદ્દા પર તકલીફ  છે. તેથી જ તો મિત્રો સરકાર HIGH COURT ના ચુકાદા ને SUPREME COURT મા પડકારી રહી છે.........મિત્રો આછે  વિકાસ....

                 માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ  ૧૫ મી ઓગસ્ટે  જાહેરાત કરી દે અને સહાયક ભાઇઓ ને તેમના હક ના નાણાં આપીદે જેથી સહાયક મિત્રો  મોઘવારી નાચક્ર માં પિસાતા બચે
એજ પ્રભુ ને પ્રાર્થના.......