new

વિજ્ઞાન મેળા ની માહિતી _૨૦૧૩

! સારસ્વત મિત્રો નમસ્કાર !
               હવે ટુંક સમયમાંજ વિજ્ઞાનમેળો આવી રહ્યો છે.મિત્રો કેટલીક વખત આપણ ને અભ્યાસક્રમ પૂરો કારવાનો હોવાથી  સમય નાં અભાવે વિજ્ઞાન નું મોડેલ બાનાવાનો સમય મળતો નથી.
              તો તૈયાર થી જાવ વિજ્ઞાન મેળાની કૃતિ બાનાવાવા માટે. મેં અહી કેટલાક વિજ્ઞાન નાં મોડેલ બાનાવવા માટે વિડીયો ફાઇલ મૂકી છે. જે તમને મોડેલ બનાવવા માટે ખુબ જ ઉપયોગી નીવડશે તેની ખાતરી આપુછું અવસ્ય મુલાકાત લેશો. જો ગમે તો કોમેન્ટ બોક્ષ માં સુચન લખશો તો વધુ ગમશે 

SCIENCE FAIR PROJECT FOR PRIMARY AND SECONDARY SCHOOL
( VIGYAN MELO)
 AIR PRACTICAL   –            હવાના પ્રયોગો

BALANCING PRACTICAL-            સંતુલન નાં પ્રયોગો

CHEMISTRY PRACTICAL-               રસાયણ વિજ્ઞાન નાં પ્રયોગો

ELECTRICAL PRACTICAL  - વિજળી નાં પ્રયોગો

FRICTION PARACTICAL-                  ઘર્ષણ નાં પ્રયોગો

HEAT TRANSFER PRACTICAL    -તાપમાનનાં  પ્રયોગો 

LIGHT PRACTICAL                      -લાઈટ નાં પ્રયોગો

MAGNETISAM PRACTICAL-       ચુંબક નાં પ્રયોગો

MATHS MAGIC-                                 ગાણિત ગમ્મત

MICHENICS PRACTICAL- મીકેનીકલ નાં પ્રયોગો

PAPER TOPI                                       –કાગળ નાં પ્રયોગો

GENERAL PRACTICAL-     અન્ય વિભાગો નાં પ્રયોગો

PUMPING PRACTICAL –     પંપ નાં પ્રયોગો

TOYS PRACTICAL-               રમકડા નાં પ્રયોગો

SOUND PRACTICAL-          ધ્વની નાં પ્રયોગો

WEST TO BEST 


WATER PRACTICAL-                        પાણી નાં પ્રયોગો